મમુઆરા,વડવાળા અને કંઢેરાઈ
ના લોકો હવે
આવક નું દાખલો બનાવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે
આવક નુ દખલો બનવવા જરુરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- મોબાઈલ નંબર
આપેલ ડોક્યુમેન્ટ ગ્રામ પંચાયત મા જમા કરવો અથવા નીચે આપેલ લિંક દ્વારા અરજી કરો
દાખલો બની ગયા પછી ઓરીજીનલ દાખલો ગ્રામ પંચાયત માં થી લેવા નું રહેશે
આપેલ મહિતી ગ્રામ પંચાયત મા સબમિટ થસે
(માત્ર મમુઆરા,વડવાળા અને કંઢેરાઈ માટે)
0 Comments