મેરીઝ સર્ટિફિકેટ બનાવવા માટે
વર
1. આધારકાર્ડ
2.એલ.સી
3. પીતા નુ આધારકાર્ડ
4. પરીવાર માંથી કોઈ પણ બે વ્યક્તિ ના આધારકાર્ડ
5. કંકોત્રી હાર્ડ કોપી માં નંગ 2
6. ફેરા ના ફોટા 2
7. પાસપોર્ટ સાઇઝ ફોટો નંગ 2
કન્યા
1. આધારકાર્ડ
2. એલ. સી
3. પાસપોર્ટ સાઇઝ ફોટો નંગ 2
4. પીતા નો આધારકાર્ડ
જેમની પાસે કંકોત્રી નથી એ બાકી ના ડોક્યુમેન્ટ પૂરા કરી આપે
કંકોત્રી નવી પ્રિન્ટ થઈ જશે
ઘરઘેનાં વારા
કંકોત્રી અને ફેરા ના ફોટો સિવાય બાકી ડોક્યુમન્ટ પૂરા કરી આપે
મેરીઝ સર્ટિફિકેટ બનાવવા માટે
આના સિવાય નોટરી .મારાજ નું દાખલો.સેલ્ફ દિકલેર.નમૂનો 5 તથા નમૂનો 1.સ્ટેમ્પ.
બધા ના એક સાથે હું પોતે કરી આપીશ માટે ઉપર ના ડોક્યુમેન્ટ વેલા જમાં કરવી જજો
આધાર કાર્ડ અપડેટ કરવા માટે જોઈએ છે મેરેજ સર્ટિફિકેટ
મેરેજ સર્ટિફિકેટ બન્યા પછી આધાર ની ટીમ મમુઆરા વિજીટ કરશે..
0 Comments