પાન કાર્ડ શું છે? - What Is Pan Card?
PAN (પરમેનેન્ટ એકાઉન્ટ નંબર) એ ભારતમાં તમામ ટેકસ ચૂકવનારાઓ ને સોંપાયેલ ઓળખ નંબર છે. PAN એ એક ઈલેક્ટ્રોનિક સિસ્ટમ છે જેના દ્વારા વ્યક્તિ/કંપની માટેની તમામ ટેક્સ-સંબંધિત માહિતી એક જ PAN નંબર સામે રેકોર્ડ કરવામાં આવે છે.


પાનકાર્ડના ફાયદા

આવકવેરામાં તમામ પ્રકારની મુશ્કેલીઓથી પાનકાર્ડ બચાવે છે.
આપ કોઇ પણ સરકારી કે ખાનગી સંસ્થામાં તેને આઇડી પ્રુફ તરીકે ઉપયોગમાં લઇ શકો છો. ભારત સરકારે આ માટે તેને માન્યતા આપી છે.
માત્ર ફુલ ટાઇમ નહીં પરંતુ પાર્ટ ટાઇમ જોબમાં પણ પાનકાર્ડ રજૂ કરતા આપની ચૂકવણી સરળ બને છે.
આપ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવ તો પાન કાર્ડ રજૂ કરવાથી આપને નાણાકીય વર્ષના અંતમાં ટીડીએસ ક્લેમ કરી શકો છો.

પાન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી ?

તમારું આધાર કાર્ડ અને રજીસ્ટર મોબાઇલ નંબર 
વોટ્સેપ કરો 👉CSC Mamuara